ગ્રામોત્થાનની પ્રવૃત્તિઓ (૧૯૭૯-૧૯૯૬)

નખદર્પણરૂપે

ગ્રામ સ્વરાજ સંઘ છેલ્લાં ૧૬ વર્ષથી શિક્ષણ, ગ્રામોત્કર્ષ અને પ્રજાજાગૃતિના ક્ષેત્રે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા મુખ્યત્વે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જે કેટલાંક કામો થયાં તેની આછેરી ઝલક પ્રસ્તુત છે.

ગ્રામ ઉત્કર્ષ ક્ષેત્રે પ્રવૃત્તિઓ:

ક્રમ

યોજનાનું નામ

સહયોગી સંસ્થાઓ

યોજના અન્વયે થયેલ કુલ ખર્ચ

અપાયેલી સહાય

લોકફાળો

વિશેષ નોંધ

અતિવૃષ્ટિ રાહત પ્રવૃત્તિ ૧૯૭૯-૮૦

૧. ભણસાલી ટ્રસ્ટ –મુંબઈ

૨. સદ્દવિચાર પરિવાર

૩. ડાયમંડ મરચન્ટ એસોસિયેશન

૪. બોમ્બે રિલીફ કમિટી

૫. અન્ય દાતાઓ

૧૩,૮૬,૦૦૦/-

૭,૩૨,૬૦૦/-

 

૩૩,૧૯૧/-

૬,૦૩,૭૫૦/-

 

૬,૫૨,૪૦૦/-

 

૩૯૩૭/-

૨,૬૨,૫૦૦/-

રાપર અને ભચાઉ તાલુકાના કુલ ૫૬ ગામોમાં ૨૬૦ ચો. ફૂટનાં ૩૯૬ મકાનો બાંધવામાં આવ્યા.

 

 

 

 

 

 

દુષ્કાળ રાહત પ્રવૃત્તિ

૧. ઢોરવાડો (૧૯૮૬-૮૭)

૨. પશુસેવા (૧૯૯૩-૯૪)

૩. પશુસેવા (૧૯૯૫-૯૬)

૧. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ

૨. કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ

૩. વલ્લભદાસ કરસનદાસ નાથા ટ્રસ્ટ

૪. પુષ્ટિય માર્ગીય ગોસ્વામી ટ્રસ્ટ

૩૭,૧૨૮/-

૮,૬૬,૨૫૦/-

૧૨,૪૫૦/-

૪૯૮૦/-

૧). ૧૭૫ પશુઓને ૯૦ દિવસ સુધી પ્રતિદિન ૧૦ કિ. લીલોચારો આપી કેમ્પસ પર જ ઢોરવાડો ચલાવ્યો.

૨). કુલ ૧૨૫૦ બળદ-ગાયને પ્રતિદિન ૧ કિ. મુજબ ઘેર બેઠાં પૌષ્ટિક ખાણદાણ ૭ મહિના (જાન્યુ-૯૪ થી જુલાઈ -૯૪) આપ્યું.

૩). ૪ ગામના ૩૫ લાભાર્થી ૨૭૬ ગાય ૨૮ બળદ.

દુષ્કાળ રાહત-કૂવા સજીવન

 

૧. હરિ ઓમ આશ્રમ

૨. સંકટ નિવારણ સોસાયટી

૩. સદાનંદ સોસાયટી

૪. નરશી મોનજી ટ્રસ્ટ

૫. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ

૬. કચ્છી જૈન સેવા સમાજ

૭. વસંત નારાયણ દેસાઈ

૮. હરી હીરા તર્પણ ટ્રસ્ટ

 

૧૭,૪૩૦/-

૫,૫૮,૫૫૭/-

૨,૫૯,૧૫૭/-

 

 

૫,૫૮,૫૫૭/-

૧,૨૯,૫૭૯/-

 

 

 

૧,૨૯,૫૭૮/-

 

૧). ૨૯ ગામોના આદિવાસી, પછાત અને સીમાંત એવા ૩૮૪ ખેડૂતોના કૂવા ઊંડા ગળાવવા સહાય કરી.

 

૨). ૩૦ ગામોના ૬૬ ખેડૂતોના કૂવા ઊંડા ગળાવવા સહાય કરી.

 

 

 

 

 

 

 

 

પિયત પાણી વ્યય અટકાવ કાર્યક્રમ

૧. કાપાર્ટ સિમેન્ટ પાઈપ – (૧૯૮૯-૯૧)

૨. કાપાર્ટ સિમેન્ટ પાઈપ –(૧૯૯૨-૯૬)

૩. સંઘ સિમેન્ટ પાઈપ – (૧૯૮૭-૯૬)

૧. કાપાર્ટ (I)

  કાપાર્ટ (II)

૨. અન્ય દાતાઓ

 

 

 

૭,૨૦,૦૦૦/-

૧૩,૦૦,૦૨૦/-

૧૩,૫૩,૭૧૩/-

 

 

 

૬,૨૦,૦૦૦/-

૭,૮૦,૫૫૨/-

 

 

 

 

 

૧,૦૦,૦૦૦/-

૫,૨૦,૩૬૮/-

 

 

 

 

 

૧). કુલ ૨૨ ગામના ૨૭૬ ખેડૂતોને ૧,૦૮,૬૬૦ ફૂટ સિમેન્ટ પાઈપ રાહત દરે આપી.

૨). કુલ ૨૦ ગામોના ૩૩૦ ખેડૂતોને ૧,૩૦,૦૯૨ ફૂટ સિમેન્ટ પાઈપ રાહત દરે આપી.

૩). કુલ ૯૯ ગામના ૪૨૩ ખેડૂતોને ૨,૩૦,૯૮૧ ફૂટ ફૂટ સિમેન્ટ પાઈપ રાહત દરે આપી.

 

 

 

 

 

 

૪. નિર્ધૂમ ચૂલા – (૧૯૯૦-૯૪)

 

૧. જેડા

 

૪૬,૦૫૦/-

 

 

 

 

 

૧). કુલ ૨૨ ગામના ૧૧૭૦ લાભાર્થીઓને સહાય-માર્ગદર્શન અપાયા

૫. સુલભ શૌચાલય (૧૯૯૧-૯૪)

૧. પર્યાવરણ સ્વચ્છતા સંસ્થાન

૫,૫૯,૫૫૦/-

 

 

 

 

કુલ ૧૨ ગામના ૨૪૯ લાભાર્થીઓને સહાય ખાદી

૬. ગ્રામીણ સ્વરોજગારી યોજના

૧. ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ

૩,૨૧,૭૦૦/-

 

 

 

 

 

 

ગ્રામોદ્યોગ બોર્ડની સહાયતી સુથારી-લુહારી સાધન, રંધામશીન, કુંભારી કામનાં સાધનો, ચર્મોદ્યોગ સાધનો વગેરે સંસ્થાના સહકાર દ્વારા લાભાર્થીઓને અપાયાં

૭. પાણી સંગ્રહ કાર્યક્રમ

૧. વી.આર.ટી.આઈ.

૨. અન્ય દાતાઓ 

૧૨,૯૦૦/-

૧૨,૮૧૦/-

૪૫૫૯/-

 

૫,૩૮,૧૬૦/-

 

૭,૬૫,૫૫૩/-

કુલ ૪ ગામના ૯ લાભાર્થીને

કુલ ૪ ગામના ૧૩ લાભાર્થીને

૮ લાભાર્થીને, શિક્ષણ, ધંધાકીય, સામાજિકક્ષેત્રે

 

૮. સંઘ આર્થિક સહાય 

 

૩,૩૦,૨૦૦/-

૩૯,૩૦૦/-

૧૨,૫૦૦/-

૨,૯૨,૭૪૦/-

૬૪૫૫/-

 

 

 

૭૭,૮૬,૦૨૪/-

૪૦,૬૦,૬૩૯/-

૨૭,૩૮,૫૧૧/-

ગ્રામ સ્વરાજ સંઘ સંચાલિત સર્વોદય યોજના – નીલપર વર્ષ – ૧૯૯૧-૯૨ થી ૧૯૯૫-૯૬ સુધી થયેલ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ:

 

થયેલ ખર્ચ (વેતન/પ્રવાસ સિવાય)

કુલ

ક્રમ

વર્ષ

કેળવણી

કૃષિ

ખાદી

આરોગ્ય

સામાજિક

૧૯૯૧-૯૨

૩૦૮૬.૪૦

૧૩,૪૯૦.૦૦

 

૨૦૦.૦૦

૨૫૬૮.૦૦

૧૯,૩૪૪.૪૦

૧૯૯૨-૯૩

૨૫,૨૪૪.૭૫

૧,૯૭,૩૯૩.૭૫

૩૩,૬૮૪.૬૬

૧,૪૨,૯૫૦.૦૦

૧,૨૦,૧૬૮.૦૦

૫,૧૯,૪૪૧.૧૬

૧૯૯૩-૯૪

૧૩,૦૮૪.૨૫

૩,૩૯,૦૫૩.૦૦

૮૫,૧૩૪.૨૧

૪૭,૭૦૨.૦૦

૧,૬૭,૪૭૬.૦૦

૬,૫૨,૪૪૯.૪૬

૧૯૯૪-૯૫

૭૭,૧૪૫.૨૫

૩,૩૧,૧૧૮.૮૫

૧,૩૭,૯૯૭.૬૦

૯૨,૩૫૦.૦૦

૧,૮૧,૩૯૪.૦૫

૮,૨૦,૦૦૫.૭૫

૧૯૯૫-૯૬

૩૬,૨૭૦.૨૫

૨,૧૦,૭૯૪.૦૦

૧,૫૩,૦૫૫.૩૫

૮૮,૨૮૪.૦૦

૭૦,૨૬૩.૫૦

૫,૫૮,૬૬૭.૧૦

 

કુલ 

૧,૫૪,૮૩૦.૯૦

૧૦,૯૧,૮૪૯.૬૦

૪,૦૯,૮૭૧.૮૨

૩,૭૧,૪૮૬.૦૦

૫,૪૧,૮૬૯.૫૫

૨૫,૬૯,૯૦૭.૮૭

નોંધ :- ૧) આ પાંચેય પ્રવૃત્તિમાં વેતન અને પ્રવાસ ખર્ચનો સમાવેશ થયેલ નથી.

          ૨) વહીવટ સંચાલન હેઠળ થયેલ ખર્ચ અલગ છે જે પણ સમાવેશ થયેલ નથી.

          ૩) યોજના સહાય- ગુજરાત સરકાર.

શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્તિઓ: 

ક્રમ 

વિભાગ

સંખ્યા 

સ્થાપના વર્ષ 

નાનાલાલ વોરા વિનય મંદિર 

(ધો.૮ થી ૧૦) નીલપર 

૧૩૦ થી ૧૪૦ 

૧૯૭૯

માવજીભાઈ વેદ છાત્રાલય-નીલપર 

૧૦૦ 

૧૯૭૯

સરદાર કુમાર છાત્રાલય-વલ્લભપુર 

૭૦

૧૯૯૧ (સંસ્થાને સોંપાયું)

સરદાર કન્યા છાત્રાલય – વલ્લભપુર

૨૦

૧૯૯૧

સરદાર બાલવાડી – વલ્લભપુર 

૨૦

૧૯૯૧

કસ્તુરબા બાલવાડી – નીલપર

૧૦

૧૯૮૬

૭ 

આદિવાસી કન્યા આશ્રમશાળા – નીલપર 

૫૦

૧૯૯૩

પ્રજા જાગૃતિક્ષેત્રે પ્રવૃત્તિઓ:

  1. મોરબી પૂર રાહત કાર્ય – ( મોરબી : ૧૯૭૯)
  2. દારૂબંધી લોકઆંદોલન – (રતનપુર : ૧૯૮૨) 
  3. અનામત આંદોલન    – (અમદાવાદ : ૧૯૮૫)
  4. અણુ બોમ્બ વિરોધદિન – (સુરત : ૧૯૮૫)
  5. ભુજ શાંતિ પ્રયાસ   – (ભુજ : ૧૯૮૬)
  6. પંજાબ શાંતિયાત્રા  – (પંજાબ : ૧૯૮૮)
  7. ગાંધીનો પડકાર – (કચ્છ – ૧૯૯૦)
  8. અયોધ્યા-શાંતિ સદ્દભાવયાત્રા –(અયોધ્યા : ૧૯૯૦)
  9. કચ્છમાં સદ્દભાવ પદયાત્રા – (કચ્છ : ૧૯૯૧)
  10. ગોવંશવધ પ્રતિબંધ સત્યાગ્રહ – (દેવનાર અને અન્યત્ર)
  11. અન્યાય સામે પ્રતિકાર – (સ્થાનિક પ્રશ્નો) 
  12. અંધજન પુનર્વસન  – (રાપર તાલુકો)

અભિગમ:

  1. સામાજિક પછાત અને આર્થિક પછાતને અગ્રતા. 
  2. ઉત્પાદનલક્ષી અને રોજગારલક્ષી પ્રવૃત્તિને અગ્રતા.
  3. જન માનસ ઘડતર પ્રત્યે જાગૃતતા.              
  4. ગ્રામજન સ્વમાનભેર સ્વનિર્ભર બને તેવો અભિગમ

ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા જે કાર્યપદ્ધતિ, અભિગમથી કામ થયું અને તેથી જે ફલશ્રુતિ મળી તેની વિગતો નીચે મુજબ છે.

કાર્ય પદ્ધતિ:

  1. ગ્રામ કક્ષાએ ગ્રામ સમિતિનું નિર્માણ અને મુખ્યત્વે તે દ્વારા નિરીક્ષણ, માર્ગદર્શન, અમલીકરણ.
  2. પ્રત્યેક કાર્યમાં લોક સહયોગ, લોક ભાગીદારીને પ્રાધાન્ય.
  3. કામ શરૂ કર્યા પૂર્વે પૂરું સર્વેક્ષણ, કામમાં સતત માર્ગદર્શન અને આયોજન મુજબ કામ પૂરું થાય તે માટે ચોકસાઈ.
  4. વહીવટમાં કરકસર અને પ્રામાણિકતા.

ફલશ્રુતિ:

  1. ખેત ઉત્પાદન વધ્યું, ખેડૂત સ્વનિર્ભર બન્યો, આવક વધી.  
  2. દુષ્કાળ સામે રક્ષણ મળ્યું, બળદો બચી શક્યા.
  3. લોક સહયોગ, લોકભાગીદારી, લોક કર્તુત્વ ઊભાં થયાં. 
  4. થોડા ટેકાથી લોકો આવાસ, પાણી સંગ્રહ, સ્વચ્છતા આદિ સંદર્ભે પ્રવૃત્ત થયા.

અમને હૂંફ આપનારા સ્વજનો:

  1. શ્રી સી.ડી.શાહ – નડિયાદ
  2. શ્રી રતીભાઈ ગોંધિયા – રાજકોટ
  3. શ્રી ડૉ. માધવદાસભાઈ ઠાકરશી – મુંબઈ
  4. શ્રી નવલભાઈ શાહ – અમદાવાદ
  5. શ્રી મહેશભાઈ ભણશાલી – રાધનપુર 
  6. શ્રી નંદુભાઈ શાહ વલ્લભવિદ્યાનગર 
  7. શ્રી સ્વ. અમરશીભાઈ ખારેચા – અમેરિકા
  8. શ્રી જમનાદાસ શેઠ – દુબઈ
  9. શ્રી હીરાલાલ ભગવતી – અમદાવાદ 
  10. શ્રી ચત્રભુજભાઈ નરશી – મુંબઈ
  11. શ્રી ટી. યુ. સાવલા – મુંબઈ
  12. શ્રી કિશનભાઈ ગોરડીયા –મુંબઈ 
  13. શ્રી શાંતુભાઈ શેઠ – મુંબઈ 

નોંધ:

  • સંસ્થાને મળેલ દાન 80(G)5 મુજબ આયકર મુક્તિને પાત્ર છે. 
  • ચેક અથવા ડ્રાફ્ટ ગ્રામ સ્વરાજ સંઘને નામે મોકલવા. ડ્રાફ્ટ બેંક ઓફ બરોડા – રાપર શાખા પરનો વિશેષ અનુકુળ રહે.