Health

અમૃતા આરોગ્ય રથ, અનુદાન: હેલ્પ-જર્મની, શરૂ થયા વર્ષ: ૨૦૦૧

નામ: અમૃતા આરોગ્ય રથ
પ્રારંભ: ૨૫-૦૮-૨૦૦૧
હેતું: તાલુકાના દૂર ઊંડાણના વિસ્તારમાં કે જયાં સામાન્ય પ્રકારની પણ આરોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી એવા લોકોને આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધા, આરોગ્ય બાબતની જનજાગૃત્તિ લાવવી, મેડીકલ નિદાન કેમ્પ, તાલીમ, સર્વ રોગ નિદાન અને ગામડાના યુવકોને તૈયાર કરીને આરોગ્ય સેવા ગામમાં જ મળતી થાય તેવી પ્રવૃત્તિ.
સમાવિષ્ટ ગામો: ૬ રૂટ દ્વારા ૫૪ ગામોમાં ૪ એમ્બ્યુલન્સ દ્વારા ઘર બેઠાં આરોગ્ય સુવિધા.
કાર્યકર્તા: ડોક્ટર – ૩, નર્સ -૪, ફાર્માસિસ્ટ-૧ સહિત કુલ ૧૫ કાર્યકરો ફરજ બજાવે છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ૫૦ આરોગ્ય કાર્યકરો ફરજ બજાવેલી.

 ૧૬૫ વાંઢના બાળકોને તથા ૬૧૦ ગર્ભવતી મહિલાઓને સમયસર રસીકરણ થાય તે માટે સક્રિય પ્રયત્નો કરવામાં આવ્યા છે. ૧૨૨૦ પરિવારોને આરોગ્ય વિમા સાથે જોડાણ કરવામાં આવ્યું છે.

૭૮ વાંઢોમાં પીવાના પાણીની કાયમી સવલત અપાવી સંસ્થાએ લોકોની તૃષા છીપાવી છે.

 

વર્ષ: ૨૦૧૮-૧૯

વિગત

લાભાર્થીની સંખ્યા

વિગત

લાભાર્થીની સંખ્યા

આયુષ્માન કાર્ડ

૧૬

મા અમૃતમ કાર્ડ

કિશોરી સારવાર

આવક-જાતિના દાખલા

૨૫

વાય વંદના યોજના

વિધવા પેન્શન યોજના

ગેસ કનેક્શન જોડાણ

શૌચાલય નવા બનાવેલ

૨૧

કુટુંબ નિયોજન

૧૦

રેશનકાર્ડ

મકાન (પ્રધાનમંત્રી આવાસ યોજનામાં)

હોઠનું ઓપરેશન

હૃદયમાં કાણાનું ઓપરેશન

પથરીનું ઓપરેશન કન્યા

સી.સી.રોડ અને બ્લોક પેચ

મધ્યાન ભોજન ચાલુ કરાવી

Health

  • Medical camps and follow-up of earthquake-affected
  • Identification of major health problems & psycho-social support needs
  • Awareness generation about hygiene, sanitation & reproductive health
  • Malaria prevention
  • Networking with public health center
  • Counseling and psycho-social support service  

ACTIVITIES

PROVISION OF

  • Primary Health Care (Diagnosis, Medication, basic treatment, minor surgeries) Referral services

Direct disease prevention, including

  • Disease Surveillance
  • Morbidity/Mortality assessment
  • Epidemic prevention
  • Immunization & Vaccination programmers’
  • Nutrient supplementation (Vitamin A, Iron etc.)
  • Check-up of prospective and latent  mothers and their children
  • Training of Village Level Health Workers and Traditional Birth Attendants (TBA) 

Promotion of a healthy lifestyle and awareness for disease prevention

  • Personal hygiene & sanitation
  • Nutrition & safe drinking water
  • Nature cure
  • Family planning (spacing, contraceptive use) & reproductive health
  • Awareness about common diseases
  • Awareness about conventional medicine
  • De-addiction Mental health

Each MOBILE CLINIC visits four to five villages a day, six days a week. Thus, eighty villages are covered by three clinics in a weekly schedule.

 

The DENTAL CLINIC visits one cluster village a day, five villages a week.

 

DISPENSARY

Timing: 9 to 11 am & 3 to 8 pm (tentative)

THROUGH

  • Home visits
  • Group visits (schools, Community centers, Mahila Mandals,…)
  • Street plays, puppet shows, folk songs, dance, film-/slide shows
  • Posters
  • Health-related literature in Gujarati
  • Health melas, games
  • Lectures on different health-related issues
  •  

 

Target Group

Entire population of approx. ninety villages regardless of caste, creed and religion

  • Multipliers (teachers, Village Level Health/Balwadi workers, community leaders, Mahila Mandals)
  • Individuals (esp. adolescents, women, school children)

 

AGENTS

  • Three Mobile Clinic (1 doctor, 1 Paramedic, 1 driver cum case collector)
  • One Dental Clinic (1 dentist, 1 paramedic, 1 driver cum case collector)
  • One Dispensary ( 1 doctor, 1 paramedic, 1 lab technician, 1 helper)
  • Out of five doctors at least two lady doctors. At least one female staff within each team
  • Three health promoters (male and female) along with medical staff